ઓપીડી સમયપત્રક
દરેક વિભાગના ઓપીડી દિવસો અને સમય. આંખની હોસ્પિટલમાં મોતિયા અને ત્રાંસી આંખના વિનામૂલ્યે ઓપરેશન.
આજે બુધવાર, 21 ઑક્ટોબર 2026 છે
એન.આર. દોશી આંખની હોસ્પિટલ
નવા બસસ્ટેશન પાસે, વિદ્યાભારતી શાળાની સામે, રાજકોટ રોડ, વાંકાનેર (જિ. મોરબી)
| વિભાગ | દિવસો | સવારે | બપોરે | આજે |
|---|---|---|---|---|
| આંખની ઓપીડી – કેસ કાઢવાનો સમય | સોમવાર – શનિવાર | સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ | – | આજે ઉપલબ્ધ |
| Pediatric Ophthalmology Dr. Jitendra Jethani | દર મહિનાના ચોથા શનિવાર | 9:00 am to 12:30 pm | – | હવે પછી: શનિ, 24 ઑક્ટો |
દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર
બંધુસમાજ દવાખાના, એક્સીસ બેન્ક પાસે, પ્રતાપ રોડ, વાંકાનેર (જિ. મોરબી)
| વિભાગ | દિવસો | સવારે | બપોરે | આજે |
|---|---|---|---|---|
| દાંતના રોગોના નિષ્ણાંત | સોમવાર – શનિવાર | સવારે ૯:૦૦ થી ૧:૦૦ | બપોરે ૨:૦૦ થી ૫:૩૦ | આજે ઉપલબ્ધ |
| કાન-નાક-ગળા (ENT) ના રોગોના નિષ્ણાંત | સોમવાર – શુક્રવાર | સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ | બપોરે ૨:૩૦ થી ૪:૦૦ | આજે ઉપલબ્ધ |
| ફિઝિયોથેરાપી (કસરત) ના નિષ્ણાંત | સોમવાર – શનિવાર | સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ | બપોરે ૩:૦૦ થી ૬:૦૦ | આજે ઉપલબ્ધ |
| એક્સ-રે તથા લેબોરેટરી વિભાગ | સોમવાર – શનિવાર | સવારે ૯:૦૦ થી ૧:૦૦ | બપોરે ૨:૦૦ થી ૬:૦૦ | આજે ઉપલબ્ધ |
| ચામડી (Skin) ના નિષ્ણાંત | દર ગુરુવાર | – | બપોરે ૩:૦૦ થી ૫:૦૦ | હવે પછી: ગુરુ, 22 ઑક્ટો |
| હાડકાં (Orthopedic) ના નિષ્ણાંત | દર બુધવાર | સવારે ૧૦:૩૦ થી ૧:૦૦ | – | આજે ઉપલબ્ધ |
| હોમિયોપેથીના નિષ્ણાંત | દર શનિવાર | – | બપોરે ૪:૦૦ થી ૬:૦૦ | હવે પછી: શનિ, 24 ઑક્ટો |
| મગજ, માનસિક રોગો, મનોજાતીય (સેક્સ) રોગ તથા વ્યસનમુક્તિ ના નિષ્ણાંત | દર મહિનાના ત્રીજા ગુરુવાર | સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ | – | હવે પછી: ગુરુ, 19 નવે |
રવિવારે બંધ. જાહેર રજાના દિવસે આવતા પહેલાં ફોન કરશો.
